રાજગીરમાં પહેલી વાર FIH પ્રો લીગની મેચો: ફેબ્રુઆરીમાં ભારત જર્મની અને આર્જેન્ટિના સામે રમશે
રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભારત, જર્મની અને આર્જેન્ટિના વચ્ચે છ મેચ રમાશે. ત્યાર બાદ રાઉરકેલામાં ભારતની પુરુષ અને મહિલા ટીમો ગ્રેટ બ્રિટન તથા સ્પેન સામે ટકરાશે.