મુંબઈમાં BMIC 2026નું આયોજન: 16 ટીમો ₹1 કરોડના ઇનામ માટે રમશે; એલન વૉકર કરશે મ્યુઝિક પરફોર્મન્સ
KRAFTON India અને Districtની જાહેરાત મુજબ, BATTLEGROUNDS MOBILE INDIA INTERNATIONAL CUP 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન મુંબઈના Dome, SVP Indoor Stadium (NSCI)માં યોજાશે.