હેનેએ ડિસ્કસ થ્રોમાં ભારતને અપાવ્યો કાંસ્ય: એશિયન પેરા ગેમ્સમાં અંતિમ પ્રયાસે 57.04 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ
પુરુષોની F37 સ્પર્ધામાં હેને છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 57.04 મીટરનું અંતર કાપીને પોડિયમ પર પહોંચ્યો. ઉઝબેકિસ્તાનના કુદ્રાતિલ્લોખોને સુવર્ણ અને પાકિસ્તાનના હૈદર અલીએ રજત જીત્યું.