ભારત કબડ્ડી ચેમ્પિયનશિપની ફાઇનલમાં: સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 56-27થી હરાવ્યું, હવે શ્રીલંકા સામે ટાઇટલ મુકાબલો
અમદાવાદમાં ભારતે બાંગ્લાદેશ સામે 56-27થી એકતરફી જીત મેળવી. શ્રીલંકાએ કેન્યાને 28-24થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું; ખિતાબી મુકાબલો 31 ઑક્ટોબરે રમાશે.